ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યપાલ

Revision as of 06:43, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યપાલ'''</span> [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ‘મેઘકુમાર-ગીત’ (લે. ઈ.૧૫૧૮) અને ૧૭ કડીની ‘થાવચ્ચાઋષિરાજ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : સજઝાયસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮. સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પુણ્યપાલ [ઈ.૧૫૧૮ સુધીમાં] : જૈન. ‘મેઘકુમાર-ગીત’ (લે. ઈ.૧૫૧૮) અને ૧૭ કડીની ‘થાવચ્ચાઋષિરાજ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : સજઝાયસંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી, સં. ૧૯૭૮. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]