ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યરત્ન-૧
Revision as of 09:14, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યરત્ન-૧'''</span> [ઈ.૧૫૪૦ સુધીમાં] : જૈન. ૬૪ કડીના ‘નેમિ-રાસ/યાદવ-રાસ’ (લે.ઈ.૧૫૪૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[શ્ર.ત્રિ.]}}...")
પુણ્યરત્ન-૧ [ઈ.૧૫૪૦ સુધીમાં] : જૈન. ૬૪ કડીના ‘નેમિ-રાસ/યાદવ-રાસ’ (લે.ઈ.૧૫૪૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]