ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યનંદી

Revision as of 11:50, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પુણ્યનંદી : આ નામે રાજસ્થાની-ગુજરાતીમિશ્રમાં ‘જાલોરપાર્શ્વવિવિધઢાલ-સ્તવન’ (લે.સં.૧૭મું. શતક અનુ.) મળે છે. તેના કર્તા કયા પુણ્યનંદી છે તે સ્પષ્ટ થતું નથી. સંદર્ભ : રાપુહસૂચી : ૧.[શ્ર.ત્રિ.]