ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યરત્ન-૧

Revision as of 11:52, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પુણ્યરત્ન-૧ [ઈ.૧૫૪૦ સુધીમાં] : જૈન. ૬૪ કડીના ‘નેમિ-રાસ/યાદવ-રાસ’ (લે.ઈ.૧૫૪૦)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]