ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુષ્પવિજય

Revision as of 12:01, 31 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુષ્પવિજય'''</span> [ઈ.૧૭૫૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શુક્રરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પુષ્પવિજય [ઈ.૧૭૫૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ‘શુક્રરાજ-ચોપાઈ’ (ર.ઈ.૧૭૫૫)ના કર્તા. સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોં કે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા.[શ્ર.ત્રિ.]