ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ફ/ફત્તેપુરી મહારાજ

Revision as of 09:40, 1 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ફત્તેપુરી(મહારાજ) [                ] : નિર્ગુણી પદના કર્તા. સંદર્ભ : ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ત્રીજો’, છ. વિ. રાવળ.[શ્ર.ત્રિ.]