ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બુધવિજ્ય

Revision as of 06:38, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''બુધવિજ્ય'''</span> [ઈ.૧૭૪૪ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ‘યોગશાસ્ત્ર’ પરના ગદ્ય બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪ પહેલાં)ના કર્તા. સંદર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


બુધવિજ્ય [ઈ.૧૭૪૪ પહેલાં] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. ‘યોગશાસ્ત્ર’ પરના ગદ્ય બાલાવબોધ (લે.ઈ.૧૭૪૪ પહેલાં)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]