ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભક્તિવિજય

Revision as of 10:28, 2 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભક્તિવિજય'''</span> : આ નામે ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તેના કર્તા કયા ભક્તિવિજય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}}...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભક્તિવિજય : આ નામે ૭ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૮૧૩) મળે છે. તેના કર્તા કયા ભક્તિવિજય છે તે નિશ્ચિત થતું નથી. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]