ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભટસિંહ-ભડસિંહ

Revision as of 06:02, 4 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભટસિંહ/ભડસિંહ'''</span> [                ] : આગમગચ્છના જૈન સાધુ. જયતિલકના શિષ્ય. ૧૧/૧૨ કડીના ‘નમસ્કાર-પ્રબંધ/નમસ્કારસ્તવ-પ્રબંધ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભટસિંહ/ભડસિંહ [                ] : આગમગચ્છના જૈન સાધુ. જયતિલકના શિષ્ય. ૧૧/૧૨ કડીના ‘નમસ્કાર-પ્રબંધ/નમસ્કારસ્તવ-પ્રબંધ’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]