ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભવાન-૧
Revision as of 06:09, 4 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભવાન-૧'''</span> [ઈ.૧૫૭૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. ૪૮૩ કડીના ‘વંક્ચૂલ-રાસ’ (ર.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬,-સુદ ૧૦)નાં કર્તા. સંદર્ભ...")
ભવાન-૧ [ઈ.૧૫૭૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં સોમવિમલસૂરિના શિષ્ય. ૪૮૩ કડીના ‘વંક્ચૂલ-રાસ’ (ર.ઈ.૧૫૭૦/સં.૧૬૨૬,-સુદ ૧૦)નાં કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. દેસુરાસમાળા; ૪. જૈગૂકવિઓ : ૩(૧); ૫. ડિકૅટલૉગભાવિ; ૬. મુપુગૂહસૂચી.[ગી.મુ.]