ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાણચંદ-ભાણચંદ્ર
Revision as of 09:39, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાણચંદ/ભાણચંદ્ર'''</span> [ ] : જૈન સાધુ. ભાનુચંદ્રના શિષ્ય. ૨૨ કડીની હિંદીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ‘સંગ્રામસોનીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસ...")
ભાણચંદ/ભાણચંદ્ર [ ] : જૈન સાધુ. ભાનુચંદ્રના શિષ્ય. ૨૨ કડીની હિંદીમિશ્ર ગુજરાતીમાં રચાયેલી ‘સંગ્રામસોનીની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ (જૈ); ૨. જૈસસંગ્રહ(ન); ૩. જૈસમાલા (શા) : ૩. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. દેસુરાસમાળા.[કા.શા.]