ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાનુચંદ્ર ઉપાધ્યાય-૨

Revision as of 09:48, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાનુચંદ્ર(ઉપાધ્યાય)-૨'''</span> [                ] : તપગચ્છના જૈન સાધુ. ૨૩ કડીની ‘હીરવિજ્યઆદિ વિષયક-સઝાય/સવૈયા’ (લે.સં. ૧૮મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભાનુચંદ્ર(ઉપાધ્યાય)-૨ [                ] : તપગચ્છના જૈન સાધુ. ૨૩ કડીની ‘હીરવિજ્યઆદિ વિષયક-સઝાય/સવૈયા’ (લે.સં. ૧૮મી સદી; મુ.)ના કર્તા. કૃતિ : જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૪૧-‘જગદ્ગુરુ શ્રી હીરવિજ્યસૂરિશ્વરજી સંબંધી ત્રણ સઝાયો’. સં. મુનિશ્રી ન્યાયવિજ્યજી. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]