ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવકલશ-૧

Revision as of 09:51, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાવકલશ-૧'''</span>[સં.૧૬મી સદી] : જૈન. સંભવત: સુમતિવિજયગણિના શિષ્ય. વસ્તુ છંદમાં નિબદ્ધ ‘કૃતકર્મચરિત્ર-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભાવકલશ-૧[સં.૧૬મી સદી] : જૈન. સંભવત: સુમતિવિજયગણિના શિષ્ય. વસ્તુ છંદમાં નિબદ્ધ ‘કૃતકર્મચરિત્ર-રાસ’ના કર્તા. સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસ સંદોહ’, હીરાલાલ ર. કાપડિયા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]