ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવિવિજ્ય-૨

Revision as of 11:17, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


ભાવિવિજ્ય-૨ [ઈ.૧૭૯૬ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં શુભવિજ્યના શિષ્ય. ‘(ગોડી)પાર્શ્વજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૯૬)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]