ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિરત્ન

Revision as of 04:07, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિરત્ન'''</span> [ઈ.૧૭૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દીપચંદની પરંપરામાં દેવચંદ્રના શિષ્ય. ઐતિહાસિક અને કચરાકીકાના સંઘનું વર્ણન કરતી ૫ ઢાળની ‘સિદ્ધાચલ તીર્થયા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મતિરત્ન [ઈ.૧૭૪૮માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. દીપચંદની પરંપરામાં દેવચંદ્રના શિષ્ય. ઐતિહાસિક અને કચરાકીકાના સંઘનું વર્ણન કરતી ૫ ઢાળની ‘સિદ્ધાચલ તીર્થયાત્રા’ (ર.ઈ.૧૭૪૮; મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩(+સં.); ૨. પ્રાતીસંગ્રહ; ૩. સૂર્યપુર રાસમાળા, પ્ર. મોતીચંદ મ. ચોક્સી, ઈ.૧૯૪૦. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]