ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મતિસુંદર
Revision as of 04:11, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મતિસુંદર '''</span> : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ‘સરસ્વતી છંદ’ (લે.સં.૧૭મી સદી) તથા ‘વિક્રમવેલિ’ એ કૃતિઓ મળે છે. આ મતિસુંદર-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે...")
મતિસુંદર : આ નામે રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ‘સરસ્વતી છંદ’ (લે.સં.૧૭મી સદી) તથા ‘વિક્રમવેલિ’ એ કૃતિઓ મળે છે. આ મતિસુંદર-૧ છે કે અન્ય તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા; ૨. રાપુહસૂચી : ૪૨; ૩. રાહસૂચી : ૧.[કી.જો.]