ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મયો
Revision as of 04:18, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મયો'''</span> [ ] : ૩૮ કડીની કાલિકાની ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવીમહાત્મ્ય...")
મયો [ ] : ૩૮ કડીની કાલિકાની ગરબી(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.); ૨. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [કી.જો.]