ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહાવદાસ-૨-માવદાસ

Revision as of 09:54, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહાવદાસ-૨/માવદાસ'''</span> [ ]  : ૩ કડીનો ‘બહુચરાજીનો ગરબો’(મુ.) અને ૭ કડીનો ‘સલખનપુરીનો ગરબો(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. દામોદર દા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહાવદાસ-૨/માવદાસ [ ]  : ૩ કડીનો ‘બહુચરાજીનો ગરબો’(મુ.) અને ૭ કડીનો ‘સલખનપુરીનો ગરબો(મુ.) એ કૃતિઓના કર્તા. કૃતિ : ૧. કાદોહન : ૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, સં. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯;  ૩. ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]