ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમાસાગર ઉપાધ્યાય-૧

Revision as of 10:03, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહિમાસાગર(ઉપાધ્યાય)-૧'''</span> [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જ્યકેસરીસૂરિ (અવ. ઈ.૧૪૮૬)ના શિષ્ય. ૨૩૭૫ કડીના ‘શ્રાવક-ષડાવશ્યકસૂત્ર’ ગ્રંથ પરના ‘બાલાવબોધ વિવહરણ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહિમાસાગર(ઉપાધ્યાય)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : અંચલગચ્છના જ્યકેસરીસૂરિ (અવ. ઈ.૧૪૮૬)ના શિષ્ય. ૨૩૭૫ કડીના ‘શ્રાવક-ષડાવશ્યકસૂત્ર’ ગ્રંથ પરના ‘બાલાવબોધ વિવહરણ સંક્ષેપાર્થ’ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]