ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માધવજી

Revision as of 15:38, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માધવજી'''</span> [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ‘શારદાના શણગારનો ગરબો’ (ર.ઈ.૧૭૨૦/સં.૧૭૭૬, ચૈત્ર-૨, સોમવાર; મુ.) તથા ‘આશાપુરીનો છંદ’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ચૈત્ર-૧૩, ગુરુવાર; મુ.)ના કર્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માધવજી [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ‘શારદાના શણગારનો ગરબો’ (ર.ઈ.૧૭૨૦/સં.૧૭૭૬, ચૈત્ર-૨, સોમવાર; મુ.) તથા ‘આશાપુરીનો છંદ’ (ર.ઈ.૧૭૨૭/સં.૧૭૮૩, ચૈત્ર-૧૩, ગુરુવાર; મુ.)ના કર્તા. કૃતિ : ૧. દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૨. નવરાત્રિમાં ગાવાના ગરબા સંગ્રહ : ૧, પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ.[ર.સો.]