ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માલદે-માલદેવ
Revision as of 16:09, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''માલદે/માલદેવ'''</span> [ઈ.૧૬૩૦ સુધીમાં] : બહોરાગોત્રીય જૈન શ્રાવક. તપગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૭/૫૪ કડીની ‘નંદીશ્વર પદ્યીપ-ચોપાઈ/નંદીશ્વરસ્થપ્રતિમા-સ્તવન/નંદ...")
માલદે/માલદેવ [ઈ.૧૬૩૦ સુધીમાં] : બહોરાગોત્રીય જૈન શ્રાવક. તપગચ્છીય દેવસુંદરસૂરિના શિષ્ય. ૪૭/૫૪ કડીની ‘નંદીશ્વર પદ્યીપ-ચોપાઈ/નંદીશ્વરસ્થપ્રતિમા-સ્તવન/નંદીશ્વર-સ્તવન/નંદીશ્વર-સ્તોત્ર’ (લે. ઈ.૧૬૩૦)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કા.શા.]