ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલ-૨
Revision as of 04:18, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મૂલ-૨'''</span> [ઈ.૧૬૪૪ સુધીમાં] : જૈન. ‘ચૈત્યવંદન’ (લે.ઈ.૧૬૪૪) તથા ‘સણતકુમાર-ભાસ’ (લે. ઈ.૧૬૪૪)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
મૂલ-૨ [ઈ.૧૬૪૪ સુધીમાં] : જૈન. ‘ચૈત્યવંદન’ (લે.ઈ.૧૬૪૪) તથા ‘સણતકુમાર-ભાસ’ (લે. ઈ.૧૬૪૪)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]