ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂલચંદ-મૂલચંદ્ર-મૂળચંદ

Revision as of 04:18, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મૂલચંદ/મૂલચંદ્ર/મૂળચંદ'''</span> : મૂલચંદ/મૂલચંદ્રને નામે ૨ ‘અજિતનાથચરિત-સ્તવન’, ૧૬ કડીની ‘અજિતવિનતિ(જીવના ૫૬૩ ભેદગર્ભિત)’ (ર.ઈ.૧૭૬૯), ૬ કડીની ‘(ઋષભદેવ/આદિનાથની) આરત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મૂલચંદ/મૂલચંદ્ર/મૂળચંદ : મૂલચંદ/મૂલચંદ્રને નામે ૨ ‘અજિતનાથચરિત-સ્તવન’, ૧૬ કડીની ‘અજિતવિનતિ(જીવના ૫૬૩ ભેદગર્ભિત)’ (ર.ઈ.૧૭૬૯), ૬ કડીની ‘(ઋષભદેવ/આદિનાથની) આરતી’(મુ.), ૩ કડીનું ‘ઋષભજિન-સ્તવન’(મુ.), ૩૦૦ ગ્રંથાગ્રનો ‘ઋષભદેવજીનો છંદ’, ૧૫ કડીની ‘ઋષભદેવ-બારમાસા’ તથા મૂળચંદને નામે ૮ કડીની ‘નેમિનાથના સાતવાર/સાતવાર-સઝાય’ (મુ.) એ કૃતિઓ મળે છે, અને મૂળચંદ/મૂલચંદ્ર/મૂળચંદ છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : ૧. જૈકાપ્રકાશ : ૧; ૨. જૈકાસંગ્રહ; ૩. જૈપ્રપુસ્તક : ૧; ૪. જૈરસંગ્રહ. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. ડિકૅટલૉગબીજે; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[કી.જો.]