ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘ ધારુવા-૭

Revision as of 04:30, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘ(ધારુવા)-૭'''</span> [                ] : ૩૧ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. મેઘચંદ્ર: આ નામે ૪ કડીની ‘રોહિણી-વા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મેઘ(ધારુવા)-૭ [                ] : ૩૧ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા. કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. મેઘચંદ્ર: આ નામે ૪ કડીની ‘રોહિણી-વાસુપૂજ્યની સ્તુતિ’ (મુ.) અને ૭ કડીની ‘વિજ્યદેવસૂરિ-સઝાય’ મળે છે. આ કૃતિઓના કર્તા એક છે કે જુદા તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : દેસ્તસંગ્રહ. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]