ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેઘરાજ બ્રહ્મ-૪

Revision as of 04:32, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેઘરાજ(બ્રહ્મ)-૪'''</span> [ઈ.૧૬૯૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સુમતિકીર્તિના શિષ્ય. ‘કોહલા બારસીશ્રવાણ દ્વાદશી-રાસ’ (લે.ઈ.૧૬૯૮ પહેલાં)ના કર્તા....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મેઘરાજ(બ્રહ્મ)-૪ [ઈ.૧૬૯૮ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં સુમતિકીર્તિના શિષ્ય. ‘કોહલા બારસીશ્રવાણ દ્વાદશી-રાસ’ (લે.ઈ.૧૬૯૮ પહેલાં)ના કર્તા. સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]