ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુતુંગ સૂરિ શિષ્ય
Revision as of 04:46, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' -- '''</span>મેરુતુંગ(સૂરિ) [ ] : સંસ્કૃત ગ્રંથો પરના ‘વ્યાકરણચતુષ્ક-બાલાવબોધ’ તથા ‘તદ્ધિત-બાલાવબોધ’ના કર્તા. આ મેરુતુંગસૂરિ જો અંચલગચ્છના હોય તો એ...")
-- મેરુતુંગ(સૂરિ) [ ] : સંસ્કૃત ગ્રંથો પરના ‘વ્યાકરણચતુષ્ક-બાલાવબોધ’ તથા ‘તદ્ધિત-બાલાવબોધ’ના કર્તા. આ મેરુતુંગસૂરિ જો અંચલગચ્છના હોય તો એ મહેન્દ્રપ્રભસૂરિના શિષ્ય અને ઈ.૧૩૪૭/૪૯થી ૧૪૧૫/૧૭ વચ્ચે થયેલા સંસ્કૃતના વિદ્વાન મેરુતંગ હોવાનું અનુમાન થઈ શકે. સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]