ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મેરુસુંદર ગણિ-૨

Revision as of 04:51, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મેરુસુંદર(ગણિ)-૨'''</span> [                ] : જૈન સાધુ. મહિમાસુંદરના શિષ્ય. ૧૬૩ કડીની ‘કયવન્ના-સંબંધ’ એ કૃતિના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મેરુસુંદર(ગણિ)-૨ [                ] : જૈન સાધુ. મહિમાસુંદરના શિષ્ય. ૧૬૩ કડીની ‘કયવન્ના-સંબંધ’ એ કૃતિના કર્તા. સંદર્ભ : ડિકૅટલૉગબીજે.[શ્ર.ત્રિ.]