સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/આદિલ મન્સૂરી/પાર ઊતરવાનું
Revision as of 08:54, 25 May 2021 by ArtiMudra(talk | contribs)(Created page with "<poem> ...એક પળમાં નિખરવાનું, એક પળમાં વીખરવાનું, આ ફૂલ જે ખીલ્યું, તે ખીલ...")
...એક પળમાં નિખરવાનું, એક પળમાં વીખરવાનું,
આ ફૂલ જે ખીલ્યું, તે ખીલીને તો ખરવાનું....
હોડી ન હલેસાં હો, શઢ હો ન સુકાની હો,
દરિયોય ન દેખાતો ને પાર ઊતરવાનું.