ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિચંદ્ર ભટ્ટારક

Revision as of 11:38, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


મહિચંદ્ર(ભટ્ટારક) [ઈ.૧૬૬૩માં હયાત] : ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૬૬૩)ના કર્તા. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]