ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહિમા
Revision as of 11:44, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
મહિમા : આ નામે ૩-૩ કડીનાં ૪ ‘ઉપદેશક-ગીતો’ મળે છે. આ કૃતિઓના કર્તા કયા મહિમા-છે તે વિશે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]