ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/માણદાસ-માણવદાસ

Revision as of 15:54, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


માણદાસ/માણવદાસ [                ] : કેટલાંક પદો (૧ મુ.)ના કર્તા. કૃતિ : ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ઑક્ટો. ૧૯૧૬-‘જૂનાં કાવ્યોની થોડી હકીકત’, છગનલાલ વિ. રાવળ. [શ્ર.ત્રિ.]