ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ય/યશ-કીર્તિ

Revision as of 15:23, 8 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


યશ:કીર્તિ [ઈ.૧૮૦૯માં હયાત] : જૈન. ‘પાંચઈન્દ્રિયસંવાદ-રાસ’ (ર.ઈ.૧૮૦૯)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]