ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણછોડ-૧

Revision as of 04:40, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રણછોડ-૧'''</span> [ઈ.૧૬૫૩માં હયાત] : ૨૦ કડીના ‘આદ્યશક્તિનો ગરબો’ (ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯ આસો-; મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; પ્ર. વિશ્વનાથ ગો. દ્વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રણછોડ-૧ [ઈ.૧૬૫૩માં હયાત] : ૨૦ કડીના ‘આદ્યશક્તિનો ગરબો’ (ર.ઈ.૧૬૫૩/સં. ૧૭૦૯ આસો-; મુ.) એ કૃતિના કર્તા. કૃતિ : દેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭. [ચ.શે.]