ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રણછોડ ભગત ૩

Revision as of 04:41, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રણછોડ(ભગત)-૩'''</span> [જ.ઈ.૨૯-૮-૧૭૧૭/સં. ૧૭૭૪, ભાદરવા સુદ ૪, ગુરુવાર] : જામનગર જિલ્લાના ધનાણીની આંબલડીના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા સંઘજી. માતા પ્રેમબાઈ.કૃષ્ણભક્તિનાં ધોળ અ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રણછોડ(ભગત)-૩ [જ.ઈ.૨૯-૮-૧૭૧૭/સં. ૧૭૭૪, ભાદરવા સુદ ૪, ગુરુવાર] : જામનગર જિલ્લાના ધનાણીની આંબલડીના ઔદીચ્ય બ્રાહ્મણ. પિતા સંઘજી. માતા પ્રેમબાઈ.કૃષ્ણભક્તિનાં ધોળ અને પદો (૭ મુ.)ના કર્તા. કૃતિ : સામીપ્ય, એપ્રિલ ૧૯૮૪-‘આંબલડી (હાલાર)ના રણછોડ ભગતનાં ધોળ-પદ’, સં. કે. કા. શાસ્ત્રી (+સં.). [ચ.શે.]