ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રતનજી

Revision as of 04:44, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રતનજી'''</span> : આ નામે ૮ કડીની ‘ઉમિયા-ઇશનો ગરબો’ કૃતિ મળે છે તેના કર્તા કયા રતનજી છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. {{Right|[શ્ર.ત્રિ.]}} {{Poem2Close}} <br> {{...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રતનજી : આ નામે ૮ કડીની ‘ઉમિયા-ઇશનો ગરબો’ કૃતિ મળે છે તેના કર્તા કયા રતનજી છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]