ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રત્નચંદ્ર-૪

Revision as of 06:00, 9 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રત્નચંદ્ર-૪'''</span> [                ] : જૈન સાધુ. હરજી મલ્લજીના શિષ્ય. આરંભ-અંતમાં દુહા અને સૂત્રોને આધારે નવતત્ત્વોની સમજૂતી આપતાં ‘તત્ત્વાનુબોધ-ગ્રંથ’(મુ.)ના...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રત્નચંદ્ર-૪ [                ] : જૈન સાધુ. હરજી મલ્લજીના શિષ્ય. આરંભ-અંતમાં દુહા અને સૂત્રોને આધારે નવતત્ત્વોની સમજૂતી આપતાં ‘તત્ત્વાનુબોધ-ગ્રંથ’(મુ.)ના કર્તા. કૃતિ : પ્રકરણરત્નાકર : ૧, ભીમસિંહ માણક, ઈ.૧૮૭૬. [ર.ર.દ.]