ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામચંદ્ર સૂરિ

Revision as of 05:09, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામચંદ્ર(સૂરિ)'''</span> : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’(લે.ઈ.૧૪૬૧) મળે છે. તેના કર્તા કયા રામચંદ્રસૂરિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}} {{P...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રામચંદ્ર(સૂરિ) : આ નામે ‘કાલિકાચાર્ય-કથા’(લે.ઈ.૧૪૬૧) મળે છે. તેના કર્તા કયા રામચંદ્રસૂરિ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : લીંહસૂચી.[શ્ર.ત્રિ.]