ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામવિજ્ય મુનિ-૬

Revision as of 05:19, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામવિજ્ય(મુનિ)-૬'''</span> [ ] : જૈન સાધુ. વિજ્યઉદયસૂરિના શિષ્ય. ૧૧ કડીની ગુરુવિષયક ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. તપગચ્છના વિજ્યાણંદસૂરિની પરંપરાના વિજ્યઉદયસૂરિ (અવ.ઈ.૧૭૮૧...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રામવિજ્ય(મુનિ)-૬ [ ] : જૈન સાધુ. વિજ્યઉદયસૂરિના શિષ્ય. ૧૧ કડીની ગુરુવિષયક ‘ગહૂંલી’(મુ.)ના કર્તા. તપગચ્છના વિજ્યાણંદસૂરિની પરંપરાના વિજ્યઉદયસૂરિ (અવ.ઈ.૧૭૮૧) અને આ વિજ્યઉદયસૂરિ એક હોય તો આ કર્તાને ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં મૂકી શકાય. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ, ભાગ : ૧, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૧. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨. [શ્ર.ત્રિ.]