ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરત્ન-૪

Revision as of 09:58, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીરત્ન-૪'''</span> [ ] : જૈન સાધુ. જ્ઞાનવિમલના શિષ્ય. ૯ કડીની, ચોવીસે તીર્થંકરોના લાંછનોનો નિર્દેશ કરતી, ‘ચોવીશ જિન લંછન-ચૈત્યવંદન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લક્ષ્મીરત્ન-૪ [ ] : જૈન સાધુ. જ્ઞાનવિમલના શિષ્ય. ૯ કડીની, ચોવીસે તીર્થંકરોના લાંછનોનો નિર્દેશ કરતી, ‘ચોવીશ જિન લંછન-ચૈત્યવંદન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ચૈસ્તુસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ; ૩. સસન્મિત્ર(ઝ). સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કા.શા.]