ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરામ-૨

Revision as of 09:58, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લક્ષ્મીરામ-૨'''</span> [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ગઢડાવાળા, અવટંકે શાસ્ત્રી. ‘લીલાચિંતામણિ’ના કર્તા. સંદર્ભ : ૧. સત્સંગના સંતો, -; ૨. સદ્વિદ્યા, -. {{Right|[શ્ર.ત્રિ....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લક્ષ્મીરામ-૨ [ ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. ગઢડાવાળા, અવટંકે શાસ્ત્રી. ‘લીલાચિંતામણિ’ના કર્તા. સંદર્ભ : ૧. સત્સંગના સંતો, -; ૨. સદ્વિદ્યા, -. [શ્ર.ત્રિ.]