ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લખમણ1

Revision as of 10:04, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લખમણ'''</span> : આ નામે ૧ કડીનું ‘ઋષભજિન-ચૈત્યવંદન’(મુ.) મળે છે તેના કર્તા કયા લખમણ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંભવત: તેઓ લક્ષ્મણ-૧ હોય અને આ ચૈત્યવંદન એ કવિની ‘...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લખમણ : આ નામે ૧ કડીનું ‘ઋષભજિન-ચૈત્યવંદન’(મુ.) મળે છે તેના કર્તા કયા લખમણ છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંભવત: તેઓ લક્ષ્મણ-૧ હોય અને આ ચૈત્યવંદન એ કવિની ‘ચતુર્વિંશતિ જિન-નમસ્કાર’નો ભાગ હોય. કૃતિ : દેવવંદનમાળા, પ્ર. માસ્તર ઉમેદચંદ રાયચંદ, ઈ.૧૯૨૧.[કી.જો.]