ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લબ્ધિવિજ્ય-૪

Revision as of 10:18, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લબ્ધિવિજ્ય-૪'''</span> [ ] : સંભવત: તપગચ્છના હરિવિજ્યની પરંપરાના જૈન સાધુ. ૭ કડીની ‘અરણિકમુનિની સઝાય’ (મુ.) તથા ૧૭ કડીની ‘ખંધકકુમાર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસસંગ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લબ્ધિવિજ્ય-૪ [ ] : સંભવત: તપગચ્છના હરિવિજ્યની પરંપરાના જૈન સાધુ. ૭ કડીની ‘અરણિકમુનિની સઝાય’ (મુ.) તથા ૧૭ કડીની ‘ખંધકકુમાર-સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. સઝાયમાળા(પં).