ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લક્ષ્મીરામ-૧ લક્ષ્મણરામ

Revision as of 11:02, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લક્ષ્મીરામ-૧/લક્ષ્મણરામ [ઈ.૧૮૫૭ સુધીમાં] : ૮ કડીના મહાકાળીના ‘સાતવારનો ગરબો’(મુ.) તથા અન્ય માતાજીના ગરબાના કર્તા. કૃતિ : ૧. નવરાત્રિમાં ગાવાના ગરબાસંગ્રહ : ૧; પ્ર. અમરચંદ ભોવાન, ઈ.૧૮૭૬; ૨.સત્સંદેશ શક્તિઅંક-. સંદર્ભ : ૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮;  ૨. ગૂહાયાદી.[શ્ર.ત્રિ.]