લખમસીહ [ઈ.૧૪૭૫ સુધીમાં] : જૈન. ૧૦૪ કડીની ‘શાલિભદ્ર-ચોપાઈ’ (લે.ઈ.૧૪૭૫)ના કર્તા. સંદર્ભ : જૈમગૂકરચનાએં : ૧. [કી.જો.]