ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વખતચંદ્ર-૧

Revision as of 15:54, 11 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વખતચંદ્ર-૧'''</span> [ ] : જૈન સાધુ. યુગપ્રધાન કનકચંદ્રસૂરીશ્વર સંતાનીય. ૫ ઢાળના ‘ત્રેસઠ-સલાકા પુરુષરત્ન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ષટ્દ્રવ્યનવિચારાદિ પ્રકરણ સં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વખતચંદ્ર-૧ [ ] : જૈન સાધુ. યુગપ્રધાન કનકચંદ્રસૂરીશ્વર સંતાનીય. ૫ ઢાળના ‘ત્રેસઠ-સલાકા પુરુષરત્ન-સ્તવન’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. ષટ્દ્રવ્યનવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯; ૨. સ્તવન સઝાય-સંગ્રહ, સં. શ્રી સાગરચંદ્રજી મહારાજ, ઈ.૧૯૩૭. [ગી.મુ.]