ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વચ્છ

Revision as of 15:55, 11 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વચ્છ'''</span> : આ નામે ‘આર્દ્રકુમાર વિવાહલો’ કૃતિ મળે છે તે કયા વચ્છની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[ભા.વૈ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = |next = }}")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વચ્છ : આ નામે ‘આર્દ્રકુમાર વિવાહલો’ કૃતિ મળે છે તે કયા વચ્છની છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી. સંદર્ભ : પાંગુહસ્તલેખો. [ભા.વૈ.]