ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વધા-વધો

Revision as of 05:12, 12 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વધા/વધો [ઈ.૧૬૬૮માં હયાત] : શ્રાવક કવિ. અવટંકે શાહ. ૩૯ કડીના ‘કુમતિનો રાસ/મહાવીર-સ્તવન-કુમતિખંડન/પ્રતિમાસ્થાપન-ગીત’ (ર.ઈ.૧૬૬૮/સં. ૧૭૨૪, શ્રાવણ સુદ ૬) એ કૃતિના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]