ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભ-૫

Revision as of 08:37, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લભ-૫'''</span> [ ] : સુરતના સલાબતપુરાના વતની. અવટંકે રાણા. પિતા ખુશાલચંદ. આ કવિએ લગભગ ૭૦૦ જેટલી ગરબીઓ તથા ઘણાં પદો રચ્યાં હોવાની નોંધ મળે છે. સંદર્ભ : ફાત્રૈમાસિક,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વલ્લભ-૫ [ ] : સુરતના સલાબતપુરાના વતની. અવટંકે રાણા. પિતા ખુશાલચંદ. આ કવિએ લગભગ ૭૦૦ જેટલી ગરબીઓ તથા ઘણાં પદો રચ્યાં હોવાની નોંધ મળે છે. સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯-‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. [ર.સો.]