ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વલ્લભવિજ્ય
Revision as of 08:39, 13 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વલ્લભવિજ્ય'''</span> [ઈ.૧૮૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શાંતિ વિજ્યની પરંપરામાં હિતવિજ્યના શિષ્ય. જયાનંદસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૦૮/સં.૧...")
વલ્લભવિજ્ય [ઈ.૧૮૦૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. શાંતિ વિજ્યની પરંપરામાં હિતવિજ્યના શિષ્ય. જયાનંદસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-ચરિત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૦૮/સં.૧૮૬૪, જેઠ સુદ ૬)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]