ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિજ્યશેખર

Revision as of 04:19, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


વિજ્યશેખર : આ નામે ૧૩ કડીનો ‘ગૌતમ સ્વામીનો લઘુ-રાસ/ગૌતમસ્વામી-સ્તોત્ર’(મુ.), ૯ કડીનું ‘વરકાણા પાર્શ્વજિન-સ્તવન’ (લે.સં.૧૭મી સદી અનુ.) તથા ‘જંબૂસ્વામીચરિત-ચોપાઈ’ એ કૃતિઓ મળે છે. તેમના કર્તા વિજ્યશેખર-૧ છે કે કેમ તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. કૃતિ : પ્રાત:સ્મરણ, પ્ર. પોપટલાલ સા. શાહ, ઈ.૧૯૩૧. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [શ્ર.ત્રિ.]